ગજરાજ

ગજરાજ દુન્યવી વિશાળકાય યા ગજરાજ હાથી દ્વિપ પર સારંગ વારણ આ માનવ સાથી હસ્તી લંબ દંતી ને શુંડાલ દ્વિવર્ણતા ઇભ … Continue reading ગજરાજ

ગરજ

ગરજ હોય વેંત પણ ગરજે બને ગજ જગમાં ગજે મપાય ગરજ ગરજનાં માર્યા ગાજર ખાધા ખપ પૂરો થાયે ભાગ્યા આઘા … Continue reading ગરજ

ખીજડો

ખીજડો ભૂતની જો વાત તો ખીજડો એનું આવાસ ઉનાળે લીલો ઘેઘુર બિન ફેલાવ્યે સુવાસ ધફ આરબ દેશે રાષ્ટ્રીય વૃક્ષ સુ-સ્થાપિત … Continue reading ખીજડો

દાંત

દાંત કોમળ જીભ વચ્ચે અમે બત્રીસેય ભાઈ કેવા કડક દાંત ખાટા કરી નાખીએ ફૂટતા સમયે એવા ખડક દાંત આપ્યા છે … Continue reading દાંત