મંત્રી

મંત્રી મંત્ર ભણાવી બન્યા મંત્રી મંત્ર ભણીને રાખ્યા સંત્રી હાથમાં લીધા નવરા તંત્રી જમીન જાગીર જાણી જંત્રી ચૂંટણી ટાણે બન્યા … Continue reading મંત્રી

પ્રધાન

પ્રધાન બન્યા બિચારા મહેનત કરી આજ પ્રધાન સાત પેઢી ખાય એટલા કર્યા ઢગલા ધાન પરિશ્રમ કેટલો કર્યો કે એનો નહીં … Continue reading પ્રધાન

તીડ

તીડ એકાંકી નિરુપદ્રવી અમથું લાગતું તીડ ખાલી કરે ખેતરો જ્યાં મોટી થાય ભીડ શલભ ખાય એટલું જેટલું એનું વજન કરે … Continue reading તીડ

બટન

બટન આમ તો કામ જ અમારું જોડવાનું કરી નાખું ક્યારેક કંઈક તોડવાનું જોડીયે પહેરણ લાંબી એની બાંય ચૂંટણીમાં હારેલાની રાહ … Continue reading બટન

માખી

માખી મક્ષિકાની ન્યાત મોટી થાકે બધાય ગણતી ગોળ હોય ત્યાં માખી આવતી બણબણતી માખને મુખ અણીદાર સોય ને ચલિત માથું … Continue reading માખી

બજાર

બજાર ઉભરાતા દિવસે માણસોના ટોળે ટોળા ભાવ જોઈને લાગે પડ્યા જરાક મોળા નીકળ્યા નગરજન બજારે કરવા હટાણું હાટમાં પોકારતા વેપારી … Continue reading બજાર