સપ્તર્ષિ

સપ્તર્ષિ સાત સાથ તારલાની રંગોળી ઉત્તર ધ્રુવે પ્રદક્ષિણા ફંગોળી ભમતા રે ભોમિયાનો રાહબર ઋતુ રંગ રહસ્ય થકી બેખબર પંચ પ્રક્રુતિ … Continue reading સપ્તર્ષિ

ફાલસા

ફાલસા સ્વાદમાં ખાટામીઠા પાક્યે જાંબલી દીઠા કોમલ પોચા અતિ બાલ પી ખુશ મતિ કેરા દ્રુપ રૂપાળું ફળ પીધે સાફ આવે … Continue reading ફાલસા

ક્ષિતિજ

ક્ષિતિજ ધરતીને છેડે કાલ્પનિક રેખા વળી કોણે દોરેલી સંધિકા જોડતી આકાશ જાણે કે નજરો ચોરેલી ઉગ્યો ઉગમણે નારંગી દિવાકર ક્ષિતિજને … Continue reading ક્ષિતિજ

ગિરનાર

ગિરનાર જીવતા પથ્થર ખડક્યા ગિરનાર ટોચ ટોચ એટલે તો પૂજાય છે પવિત્ર માની માની ગોદ મારી સોરઠ ભૂમિ ધરા શ્રેષ્ઠ … Continue reading ગિરનાર

વિશ્વાસ

વિશ્વાસ કોઈ યકીન કરે રાખીને બીજા ઉપર આધાર ઇતબાર કરવો જાણે કે ચાલવું ખાંડાની ધાર વિશ્વમાં વાયકા વતી જ વિશ્વાસે … Continue reading વિશ્વાસ